About Us
This site is Releated by the community and socity for turi barot samaj.
If you have any query regrading Site, Advertisement and any other issue, please feel free to contact at turibarotratna2019@gmail.com
બારોટ રત્ન વિષે – About us Barot Ratna
સમસ્ત તુરી બારોટ સમાજ બધું, વડીલ, આગેવાન, મિત્રો, સ્નેહીજન, ભાઈઓ,બહેનો…જોગ શુભ સંદેશ…… આપણાં બારોટ સમાજ ની વિકાસગતી ને વધુ તેજ વધુ પ્રબળ બનાવવા સામાજિક સેવા ના સોપાન અને સેતુ રૂપ એકતા અખંડિતતા પ્રેરણારૂપ, નવીન વિચારધારા,યુવાક્રાંતિ,સમાજ જાગૃતિ,વ્યક્તિ વિશેષ થી રૂબરૂ,કલાજગત ઉપરાંત અનેક વિવિધ ક્ષેત્રો માં નામના પ્રાપ્ત કરી સમાજ માટે ગૌરવવંતુ નોંધપાત્ર કાર્ય કરનાર તમામ પ્રતિભાવાન, બારોટ રત્ન ને શોધી સમાજ સમક્ષ રજુ કરવા સામાજિક મુદ્દા ઓ ની ચર્ચા વિચારણા,સકારાત્મક પરિવર્તન,સમાજહિત ને લગતા તમામ શુભકાર્ય ને વિડીયોના માધ્યમથી અમો…આપણાં સમાજના બારોટ રત્ન..ને સામાજિક સેવાના ડીઝીટલ સોસીયલ મીડિયા ના માધ્યમ થી આપણાજ સમાજ ની સેવાના સેતુરૂપ યૂટ્યૂબ ચેનલ ,,બારોટ રત્ન તુરી સમાજ નું ગૌરવ ચેનલમા પ્રસારીત કરવા કટિબદ્ધ છીએ .
વધુ માહિતી માટે સંપર્ક સંપર્ક સૂત્ર
નિર્માતાશ્રી કલ્પેશ બારોટ – પાટણ – 9879670045, 93271 37843
નિર્માતા શ્રી હિમાંશુ નાયક – જાસ્કા – 7874010968, 8849815817